માર્ક વુડ શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર: પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, લેફ્ટ આર્મ પેસર જોશ હલ ટીમ સાથે જોડાયો
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકઈંગ્લેન્ડ ટીમનો ફાસ્ટ બોલર માર્ક વૂડ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે શ્રીલંકા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર ...