ઝકરબર્ગે કહ્યું- ભારત સહિત મોટાભાગની વર્તમાન સરકારો 2024માં હારી: IT મંત્રીનો જવાબ – મેટા CEO ધ્યાન રાખો, મોદીના નેતૃત્વમાં NDA જીત્યું
નવી દિલ્હી43 મિનિટ પેહલાકૉપી લિંકફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝકરબર્ગે 10 જાન્યુઆરીએ પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, '2024નું ...