સેન્સેક્સ 386 પોઈન્ટ વધીને 77079ની વિક્રમી સપાટીએ: નિફ્ટી પણ 121 પોઈન્ટ વધીને 23,411 ઓલ ટાઈમ હાઈ પર; ક્રોનોક્સ લેબ 21.3% વધીને રૂ. 165 પર લિસ્ટેડ
મુંબઈ4 મિનિટ પેહલાકૉપી લિંકસપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે આજે, સોમવાર, જૂન 10, સેન્સેક્સ 386 પોઈન્ટ વધીને 77079 ઓલ ટાઈમ ...