પીઠની ઈજાને કારણે માર્શ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર: ઓસ્ટ્રેલિયા ટૂંક સમયમાં તેના સ્થાનની જાહેરાત કરશે, ટીમની પ્રથમ મેચ 22 ફેબ્રુઆરીએ થશે
સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિચેલ માર્શ પીઠની ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ...