મારુતિએ આ વર્ષે ત્રીજી વખત કારના ભાવમાં વધારો કર્યો: આવતા મહિનાથી કાર 4% મોંઘી થશે, રો-મટેરિયલ કોસ્ટ વધવાના કારણે નિર્ણય લેવાયો
મુંબઈ39 મિનિટ પેહલાકૉપી લિંકમારુતિ સુઝુકીએ એપ્રિલ 2025 થી તેની કારના ભાવમાં 4% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો ...