પાકિસ્તાનમાં મરિયમ નવાઝે દિવાળી મનાવી: ન્યૂયોર્કમાં વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે દિવાળીની ઉજવણી; અમેરિકન રાજદૂતે ડાન્સ કર્યો, સોશિયલ મીડિયા પર વાયરલ
ઈસ્લામાબાદ/ન્યૂયોર્ક/નવી દિલ્હી21 મિનિટ પેહલાકૉપી લિંકમરિયમ નવાઝ આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી બન્યા હતા.પ્રકાશનો તહેવાર એટલે કે દિવાળીની ભારત ...