સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ: ગોધરામાં કોઠી સ્ટીલના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
પંચમહાલ (ગોધરા)21 મિનિટ પેહલાકૉપી લિંકગોધરાના વેજલપુર રોડ ઉપર આવેલા કોઠી સ્ટીલમાં સ્ક્રેપનું ગોડાઉન આવેલું છે. જેમાં મોડી રાત્રે અચાનક ગોડાઉનમાં ...