મલેશિયામાં ગેસ પાઈપલાઈન ફાટવાને કારણે ભીષણ આગ: કુઆલાલંપુરમાં ગેસ સ્ટેશન નજીક બ્લાસ્ટ; 112 લોકો ઘાયલ, 63 હોસ્પિટલમાં દાખલ
50 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે સવારે 8 વાગ્યે મલેશિયાની રાજધાની કુઆલાલંપુર નજીક ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટથી ભભુકી ઉઠેલી આગની ...