કાલે વડોદરામાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ: આજે બંને ટીમોની નેટ પ્રેક્ટિસ, સચિન, ઇરફાન અને યુસુફે પરસેવો પાડ્યો; તેંડુલકરના ચાહકનો શંખનાદ સાથે ભારત માતા કી જયનો નાદ – Vadodara News
વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ચાલી રહી છે. જેમાં આવતીકાલે ઈન્ડિયા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મેચ ...