કોઈ 51 તો કોઈ 43ની ઉંમરે માતા બની: પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ યાદગાર બન્યો; લગ્નના 12 વર્ષ પછી દીકરી જન્મી એ પણ શુભમુહૂર્તમાં, નામ રાખ્યું ‘વૈદેહી’
14 મિનિટ પેહલાકૉપી લિંકઅશોક નગરમાં રહેતા કાાંતાબેન ડિલિવરી પછી ઘણાં સમય સુધી બેભાન હતા. જ્યારે તેઓ ભાનમાં આવ્યા અને તેમણે ...