નાગા સાધુઓએ મહાકુંભમાં તલવારો લહેરાવી: અવધેશાનંદ-કૈલાશાનંદ રથ પર આવ્યા, ભક્તોએ ચરણરજ લીધી; હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરાઈ
પ્રયાગરાજઅમુક પળો પેહલાકૉપી લિંકઆજે (29 જાન્યુઆરી) મહાકુંભનો 17મો દિવસ છે. બીજું અમૃત સ્નાન મૌની અમાવસ્યા પર ચાલુ રહે છે. સાધુઓ ...