નારાયણ મૂર્તિએ કહ્યું- ભારત હજુ પણ ગરીબ દેશ: 8% વાર્ષિક GDP વૃદ્ધિ દર સાથે મધ્યમ આવક ધરાવતી અર્થવ્યવસ્થા બનવામાં 16થી 18 વર્ષ લાગશે
નવી દિલ્હી35 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ફોસિસના કો-ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિ આ દિવસોમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. અગાઉ અઠવાડિયામાં 70 કલાક ...