મેરઠમાં શિવ મહાપુરાણની કથામાં દોડાદોડી: અનેક મહિલાઓ-વૃદ્ધો દટાયા, બાઉન્સર્સ સાથે બોલાચાલીમાં મામલો બિચક્યો; એક લાખ ભક્તો પહોંચ્યા હતા
મેરઠ8 મિનિટ પેહલાકૉપી લિંકમેરઠમાં શુક્રવારે બપોરે પંડિત પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણની કથામાં ભાગદોડ મચી ગઈ હતી. અનેક મહિલાઓ-વૃદ્ધો ભાગદોડમાં નીચે ...