લાખવડ શાળાના શિક્ષિકાને મળ્યો પારિજાત એવોર્ડ: સંગીતાબેન રાવલની શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરીને મળ્યું આદર્શ શિક્ષક સન્માન – Mehsana News
પારિજાત પરિવાર અને સંલગ્ન સાહિત્ય ગ્રુપે આદર્શ શિક્ષક સન્માન સમારંભનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં લાખવડ પગાર કેન્દ્ર શાળાના શિક્ષિકા સંગીતાબેન ...