બેલ્જિયમે કહ્યું- ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી અહીં છે: તેના પર અમારી નજર; ₹13,850 કરોડના PNB બેન્ક કૌભાંડમાં આરોપી છે
નવી દિલ્હી/એન્ટવર્પ3 મિનિટ પેહલાકૉપી લિંકમેહુલ ચોક્સી 2018માં દેશ છોડીને ભાગી ગયો હતો.ભાગેડુ હીરા વેપારી અને પંજાબ નેશનલ બેંક (PNB) બેંક ...