‘ગુનાહિત કેસ ટાળવા દેશ છોડ્યો નથી’: ભાગેડુ મેહુલ ચોક્સીએ કહ્યું- મારો પાસપોર્ટ સસ્પેન્ડ છે, તેથી જ હું ભારત પરત ફરી શકતો નથી
નવી દિલ્હી35 મિનિટ પેહલાકૉપી લિંકભાગેડુ હીરાના વેપારી અને PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીએ કહ્યું કે તેણે ફોજદારી ટ્રાયલ ટાળવા ...