ટેસ્ટ હાર છતાં બુમરાહ-રેડ્ડી મેલબોર્નમાં સન્માનિત: MCG ગ્રાઉન્ડના ઓનર્સ બોર્ડમાં સામેલ; ગાવસ્કર-સચિન-વિરાટના નામ પણ છે
મેલબોર્ન2 કલાક પેહલાકૉપી લિંકMCGના ઓનર્સ બોર્ડમાં બુમરાહ અને રેડ્ડીના નામ સામેલ કરતો સ્ટાફ.મેલબોર્ન ટેસ્ટમાં મોટી હાર છતાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટે જસપ્રીત ...