PM મોદી G7 સમિટ માટે ઈટાલી પહોંચ્યા: મેલોની, પોપ ફ્રાન્સિસને મળશે; જતી વખતે કહ્યું હતું- ખુશી છે કે હું મારા પ્રથમ પ્રવાસ પર ઈટાલી જઉં છું
22 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ માટે ઈટાલી પહોંચી ગયા છે. તેમનું વિમાન બપોરે 3:30 વાગ્યે અપુલિયાના બ્રિન્ડિસી ...