નાણામંત્રીનો જયા બચ્ચન પર કટાક્ષ: કહ્યું- કંગનાનું ઘર તોડ્યું ત્યારે ક્યાં હતાં? ઇમરજન્સીના સમયગાળાને પણ કર્યો યાદ
5 કલાક પેહલાકૉપી લિંક12 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ 2025-26 પર સામાન્ય ચર્ચા દરમિયાન, સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સરકાર પર ...