એક્ઝિક્યુટીવ કાઉન્સિલના નવા સભ્યોની નિમણૂક: VNSGU દ્વારા મોકલાયેલા ચાર નામોમાંથી માત્ર ડૉ. કશ્યપ ખરચીયાના નામને મંજૂરી મળી – Surat News
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા સમયથી અટવાયેલી એક્ઝિક્યુટીવ કાઉન્સિલની રચનામાં અંતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કોમન ...