અર્જુન કપૂરને જોઈને એક વ્યક્તિએ ‘મલાઈકા’ બૂમ પાડી: પોતાની એક્સ ગર્લફ્રેન્ડનું નામ સાંભળીને એક્ટર આશ્ચર્યચકિત થઈ ગયો, રકુલ પ્રીત સિંહ અને ભૂમિ પેડનેકર પણ હસી પડ્યા
11 મિનિટ પેહલાકૉપી લિંકઅર્જુન કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'ને લઈને સમાચારમાં છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા ...