બીજા દિવસે ‘મેં અટલ હૂં’ની કમાણીમાં 80% વૃદ્ધિ: કુલ કલેક્શન 3.25 કરોડ, ‘હનુમાન’નું ડોમેસ્ટિક કલેક્શન 100 કરોડને પાર
37 મિનિટ પેહલાકૉપી લિંકઆ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ 'મૈં અટલ હૂં'ની કમાણીમાં બીજા દિવસે (શનિવારે) 80% ...