ગોધરામાં મેસરી નદીને પુનર્જીવિત કરવાની માંગ: સામાજિક કાર્યકરે CM સહિત સાંસદો-ધારાસભ્યોને લખ્યા પત્રો – panchmahal (Godhra) News
ગોધરા શહેરમાંથી વહેતી મેસરી નદીને પુનર્જીવિત કરવા માટે સામાજિક કાર્યકર સુજાત વલી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, રાજ્યસભા ...