સારાને આલિયાની ઈર્ષ્યા થાય છે!: એક્ટ્રેસે કહ્યું- નેશનલ એવોર્ડ મળ્યા પછી એવું લાગતું કે તેનું જીવન સેટ થઈ ગયું, પરંતુ તેણે કરેલી મહેનતને ભૂલી ગઈ હતી
4 મિનિટ પેહલાકૉપી લિંકઆલિયા ભટ્ટ હાલમાં ઇન્ડસ્ટ્રીની ટોચની હિરોઇન છે. આ એક્ટ્રેસ પોતાની પર્સનલ અને પ્રોફેસનલ લાઈફના કારણે ચર્ચામાં રહે ...