ક્લાર્કે ધક્કા વિવાદ પર કહ્યું- વિરાટ ખરાબ વ્યક્તિ નથી: તેણે ટીમ માટે આવું કર્યું, કોન્સ્ટાસ બુમરાહનું સન્માન કરતો નહોતો
45 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાએ ભૂતપૂર્વ ખેલાડી માઈકલ ક્લાર્કની આગેવાનીમાં 2015નો વર્લ્ડ કપ જીત્યો હતો.ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે મેલબોર્ન ટેસ્ટમાં ...