ટ્રમ્પના મોઢા પર રિપોર્ટરનો માઈક વાગ્યો: પહેલાં ચોંક્યા, નેણ ઊંચા-નીચા કરી મજાકીયા અંદાજમાં બોલ્યા- આ પત્રકારે TV પર જગ્યા બનાવી લીધી, મોટા ન્યૂઝ બની ગયા
વોશિંગ્ટન17 મિનિટ પેહલાકૉપી લિંકએક રિપોર્ટરનો માઈક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરા સાથે અથડાયો. આ ઘટનાનો વીડિયો ચર્ચામાં છે. આ ઘટના ...