મેઘરજમાં મધ્યાહન ભોજન કર્મચારીઓનો વિરોધ: 80થી વધુ સંચાલકો-રસોઈયાઓએ સેન્ટ્રલ કિચન યોજના રદ કરવા મામલતદારને આવેદન આપ્યું – Aravalli (Modasa) News
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો અને રસોઈયાઓએ સેન્ટ્રલ કિચન યોજનાનો વિરોધ કર્યો છે. ગેલી માતા મંદિર ખાતે ...