ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફર પ્લેટફોર્મ-ટ્રેન વચ્ચે ફસાયા, CCTV: ટ્રેન દોડતી રહી પણ RPFના જવાને હાથ ન છોડ્યો, જીવ બચ્યો પણ એક પગ ગુમાવ્યો – Rajkot News
રાજકોટ રેલવે સ્ટેશન ઉપર આજે મોટી દુર્ઘટના ટળી છે. જેમાં રેલવે પ્લેટફોર્મ પર દુરંતો એકસપ્રેસમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક ...