Tag: Middle East crisis

ગાઝામાં પહેલીવાર હમાસ સામે વિરોધ:  યુદ્ધથી કંટાળી ગયેલા હજારો પેલેસ્ટિનિયનો રસ્તા પર ઉતરી આવ્યા, હમાસને ઉખેડી ફેંકવાના નારા લગાવ્યા

ગાઝામાં પહેલીવાર હમાસ સામે વિરોધ: યુદ્ધથી કંટાળી ગયેલા હજારો પેલેસ્ટિનિયનો રસ્તા પર ઉતરી આવ્યા, હમાસને ઉખેડી ફેંકવાના નારા લગાવ્યા

ગાઝા15 મિનિટ પેહલાકૉપી લિંકગાઝામાં ત્રણ સ્થળોએ મંગળવારે હમાસ વિરુદ્ધ દેખાવો થયા હતા, જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. લોકોએ હમાસને ...

હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહ આજે બીજીવાર દફન થશે:  લેબનનની રાજધાની બૈરુતના સ્ટેડિયમમાં અંતિમ વિદાય; ઈરાનના સ્પીકર હાજરી આપશે

હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહ આજે બીજીવાર દફન થશે: લેબનનની રાજધાની બૈરુતના સ્ટેડિયમમાં અંતિમ વિદાય; ઈરાનના સ્પીકર હાજરી આપશે

બૈરુત47 મિનિટ પેહલાકૉપી લિંકહિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહને લગભગ 5 મહિના પછી ફરીથી દફનાવવામાં આવી રહ્યો છે. નસરલ્લાહ 27 સપ્ટેમ્બરના રોજ ...

ઇઝરાયલ લેબનનના દરિયાઈ વિસ્તારમાં હુમલો કરશે:  માછીમારોને ચેતવણી; હિઝબુલ્લાહ સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 ઇઝરાયલના 11 સૈનિકોના મોત

ઇઝરાયલ લેબનનના દરિયાઈ વિસ્તારમાં હુમલો કરશે: માછીમારોને ચેતવણી; હિઝબુલ્લાહ સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 ઇઝરાયલના 11 સૈનિકોના મોત

બેરૂત/તેલ અવીવ2 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલની સેનાએ કહ્યું કે તે લેબનનના દક્ષિણી તટીય વિસ્તારમાં ટૂંક સમયમાં ઓપરેશન શરૂ કરશે. સેનાએ લેબનીઝ ...

ઈઝરાયલ પર એક વર્ષમાં 26 હજાર હવાઈ હુમલા:  ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં 346 ઇઝરાયલી સૈનિકો માર્યા ગયા; IDFએ 17000 હમાસ આતંકીઓને મારી નાખ્યા

ઈઝરાયલ પર એક વર્ષમાં 26 હજાર હવાઈ હુમલા: ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં 346 ઇઝરાયલી સૈનિકો માર્યા ગયા; IDFએ 17000 હમાસ આતંકીઓને મારી નાખ્યા

2 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ સોમવારે ગાઝા સ્ટ્રીપ, વેસ્ટ બેન્ક અને લેબનનમાં હાથ ધરાયેલા ઓપરેશન્સ સંબંધિત ડેટા જાહેર ...

નસરાલ્લાહના ભાઈને ઉડાવી દીધો હોવાનો દાવો:  બૈરૂતમાં તેના ઠેકાણા પર ઇઝરાયલનો હુમલો, તેને હિઝબુલ્લાનો ચીફ બનાવવાની ચર્ચા હતી

નસરાલ્લાહના ભાઈને ઉડાવી દીધો હોવાનો દાવો: બૈરૂતમાં તેના ઠેકાણા પર ઇઝરાયલનો હુમલો, તેને હિઝબુલ્લાનો ચીફ બનાવવાની ચર્ચા હતી

5 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલની સેનાએ ગુરુવારે તે બંકરને નિશાન બનાવ્યું જ્યાં હિઝબુલ્લાહના ટોપ અધિકારીઓની બેઠક યોજાવાની હતી.ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા ...

લેબનને કહ્યું- હિઝબુલ્લાના વડા સીઝફાયર માટે માની ગયા હતા:  નેતન્યાહુ પણ તૈયાર હતા, બાદમાં તેમનો વિચાર બદલાયો; યુ.એસ.-ફ્રાન્સે યુદ્ધ બંધ કરવા કહ્યું

લેબનને કહ્યું- હિઝબુલ્લાના વડા સીઝફાયર માટે માની ગયા હતા: નેતન્યાહુ પણ તૈયાર હતા, બાદમાં તેમનો વિચાર બદલાયો; યુ.એસ.-ફ્રાન્સે યુદ્ધ બંધ કરવા કહ્યું

3 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના જમાઈ હસન જાફર અલ-કાસીરને પણ ઉડાવી દીધો છે. એએફપીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું ...

અમેરિકાએ ઇઝરાયલને બચાવવા માટે હથિયાર મોકલ્યા:  નવા ફાઇટર જેટ અને યુદ્ધ જહાજો તહેનાત કરશે; ઈરાન અને હમાસ ઇઝરાયલ પર હુમલો કરવાની તૈયારીમાં

અમેરિકાએ ઇઝરાયલને બચાવવા માટે હથિયાર મોકલ્યા: નવા ફાઇટર જેટ અને યુદ્ધ જહાજો તહેનાત કરશે; ઈરાન અને હમાસ ઇઝરાયલ પર હુમલો કરવાની તૈયારીમાં

52 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાએ વધતા તણાવને જોતા મિડલ ઈસ્ટમાં વધુ હથિયારો તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને ...

ઇન્ટરનેશનલ કોર્ટે કહ્યું- ઇઝરાયલે રાફા પર હુમલા બંધ કરવા જોઇએ:  સાઉથ આફ્રિકા પર નરસંહારનો આરોપ, ઈઝરાયલે કહ્યું- નાઝીઓને સમર્થન કરનારા અમારો અંત ઈચ્છે છે

ઇન્ટરનેશનલ કોર્ટે કહ્યું- ઇઝરાયલે રાફા પર હુમલા બંધ કરવા જોઇએ: સાઉથ આફ્રિકા પર નરસંહારનો આરોપ, ઈઝરાયલે કહ્યું- નાઝીઓને સમર્થન કરનારા અમારો અંત ઈચ્છે છે

જેરુસલેમ2 કલાક પેહલાકૉપી લિંકઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ શુક્રવારે (24 મે) ઈઝરાયલને રાફામાં હુમલો તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો હતો. ...

ઇન્ટરનેશનલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો- ઇઝરાયલ રાફામાં યુદ્ધ રોકે:  ઇઝરાયલે કર્યો ઇનકાર, દ.આફ્રિકાએ નરસંહારનો આરોપ લગાવ્યો, યુદ્ધમાં 15 હજારથી વધુ બાળકો સહીત 35 હજાર લોકો માર્યા ગયા

ઇન્ટરનેશનલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો- ઇઝરાયલ રાફામાં યુદ્ધ રોકે: ઇઝરાયલે કર્યો ઇનકાર, દ.આફ્રિકાએ નરસંહારનો આરોપ લગાવ્યો, યુદ્ધમાં 15 હજારથી વધુ બાળકો સહીત 35 હજાર લોકો માર્યા ગયા

જેરુસલેમ54 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ટરનેશનલ કોર્ટના નિર્ણય બાદ ઇઝરાયલે રાફામાં હુમલા તેજ કર્યા છે.​​​​​ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ શુક્રવારે (24 મે) ...

ઈરાન બાદ હવે ઈરાક પર એરસ્ટ્રાઈક:  મિલિટરી બેઝ પર કરેલા હુમલામાં એકનું મોત; અમેરિકા-ઇઝરાયલે કહ્યું- હુમલામાં અમારો હાથ નહીં

ઈરાન બાદ હવે ઈરાક પર એરસ્ટ્રાઈક: મિલિટરી બેઝ પર કરેલા હુમલામાં એકનું મોત; અમેરિકા-ઇઝરાયલે કહ્યું- હુમલામાં અમારો હાથ નહીં

બગદાદ6 મિનિટ પેહલાકૉપી લિંકઈરાકમાં ઈરાન અને શિયાની સમર્થિત PMFના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનું મોત ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?