ઈરાનનો ઈઝરાયલ પર ડ્રોન-મિસાઈલ હુમલો શરૂ: અમેરિકાએ કેટલાક ડ્રોન તોડી પાડ્યા; ઈરાની સેનાના કબજામાં ભારત આવી રહેલું ઈઝરાયેલના અબજોપતિનું જહાજ
ઇન્ટરનેશનલ ડેસ્ક56 મિનિટ પેહલાકૉપી લિંકઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાને શનિવારે મોડી રાત્રે ઈઝરાયલ પર ડ્રોન અને ...