માઈક જોન્સન US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર બન્યા: 100 વર્ષમાં સૌથી ઓછી બહુમતી સાથે સ્પીકરની ચૂંટણી જીતી, ટ્રમ્પે અભિનંદન પાઠવ્યા
વોશિંગ્ટન13 મિનિટ પેહલાકૉપી લિંકમાઈક જોન્સન 2023માં પણ આ જ ગૃહના સ્પીકર તરીકે ચૂંટાયા હતા.શુક્રવારે, રિપબ્લિકન સાંસદ માઇક જોન્સન યુએસ સંસદના ...