લેબનોનના સૈન્ય કમાન્ડર જોસેફ રાષ્ટ્રપતિ બન્યા: બે વર્ષથી જગ્યા ખાલી હતી; હિઝબુલ્લા સાથે વ્યવહાર કરવો સૌથી મોટો પડકાર
બેરૂત2 મિનિટ પેહલાકૉપી લિંકઆર્મી કમાન્ડર જોસેફ ઓન લેબનોનના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ગુરુવારે સંસદમાં બે રાઉન્ડના મતદાન બાદ 60 ...