ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા જ 538 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ: આમાંના ઘણા ખતરનાક ગુનેગારો, લશ્કરી વિમાન દ્વારા દેશનિકાલ કરાયા
વોશિંગ્ટન56 મિનિટ પેહલાકૉપી લિંકવ્હાઇટ હાઉસના પ્રવક્તાએ X પર આ ફોટો શેર કર્યો છે. આમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં આવી રહ્યા ...