લાખો વાહન ચાલકોને રાહત થશે: રાજકોટનાં ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીનો રોડ પહોળો કરાશે, કપાત અસરગ્રસ્તો સાથે મ્યુ. કમિશ્નરની બેઠક યોજાઈ
રાજકોટ5 કલાક પેહલાકૉપી લિંકરાજકોટની મધ્યમાં આવેલા ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધી ભારે ટ્રાફિક રહેતો હોય વારંવાર ટ્રાફિકજામ થવાની સમસ્યા સર્જાય છે. ...