ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ: ‘હાથમાં ધોકા લઈ લો, ભલભલાની માવો ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે’ – Surat News
મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં ...