મીરપુર ટેસ્ટ- સાઉથ આફ્રિકા 7 વિકેટે જીત્યું: બાંગ્લાદેશ બીજા દાવ 307 રન પર ઓલઆઉટ; રબાડાએ મેચમાં 9 વિકેટ ઝડપી
મીરપુર28 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથ આફ્રિકાએ મીરપુર ટેસ્ટમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. ગુરુવારે મેચના ચોથા દિવસે ટીમે પ્રથમ સેશનમાં 3 ...