ગુજરાત સહિત 12 રાજ્યોના 200 ટોલ નાકા પર કૌભાંડ: NHAIનું સોફ્ટવેર બદલી નાખ્યું, ફાસ્ટેગ વગરના વાહનો ફ્રી કેટેગરી બતાવતા; પૈસા આરોપીઓના બેંકમાં જતા
આઝમગઢ17 મિનિટ પેહલાકૉપી લિંકUP STFએ NHAI ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. STFની ટીમે બુધવારે સવારે 3.50 ...