એલોપેથી દવાની ભ્રામક જાહેરાતનો કેસ: રાજ્યોએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે; શું છે સમગ્ર મામલો?
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકશુક્રવારે સુપ્રીમ કોર્ટે એલોપેથી દવાની ભ્રામક જાહેરાતના કેસની સુનાવણી કરી. ન્યાયાધીશ અભય ઓકા અને ઉજ્જવલ ભુઇયાની ...