‘બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાની વાતથી પિતા થયા હતા ગુસ્સે’: સુષ્મિતાએ કહ્યું- સરોજિની માર્કેટમાંથી પડદાનું કાપડ ખરીદ્યું અને ડ્રેસ બનાવ્યો
52 મિનિટ પેહલાકૉપી લિંકવર્ષ 1994માં સુષ્મિતા સેન મિસ યુનિવર્સ જીતનારી પ્રથમ ભારતીય બની હતી અને તેનું નામ ઈતિહાસમાં નોંધાઈ ગયું ...