ગુમ હેડ કોન્સ્ટેબલ મિથુન ચૌધરી કેસ: લાલગેટ પોલીસ સ્ટેશનને તપાસનો કોર્ટે આદેશ આપ્યો, આ આદેશ ચૌધરીની પત્ની દ્વારા દાખલ અરજીના આધારે કરવામાં આવ્યો – Surat News
સુરતમાં છેલ્લાં બે વર્ષથી ગુમ હેડ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીના કેસમાં નવી પ્રગતિ થઈ છે, જેમાં સુરતની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ...