રાષ્ટ્રીય પ્રતીકોના દુરુપયોગ બદલ ₹5 લાખનો દંડ: કાયદામાં ફેરફારોની દરખાસ્ત; હાલમાં બે એક્ટ અમલમાં છે, તેમને એકમાં જોડવાનો વિચાર
નવી દિલ્હી48 મિનિટ પેહલાકૉપી લિંકરાષ્ટ્રીય પ્રતીકોના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ભારે દંડ અને જેલની સજાની જોગવાઈ કરવા ...