ICCની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં રોહિતનું નામ નથી: મિચેલ સેન્ટનરને કેપ્ટન બનાવ્યો; કોહલી સહિત ભારતના 5 ખેલાડીઓનો સમાવેશ
સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલાકૉપી લિંકICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શ્રેષ્ઠ ટીમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ કર્યો નથી. ન્યૂઝીલેન્ડના મિચેલ ...