શાહે કહ્યું- આસામની કોંગ્રેસ સરકારે મારા પર ડંડા વરસાવ્યા હતા: ઈન્દિરા ગાંધી ખુની હૈ નારા લગાવ્યા હતા, 7 દિવસ જેલમાં રોટલા ખાધા હતા; કોંગ્રેસે આસામને રમખાણોની આગમાં ધકેલી દીધું હતું
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકગૃહમંત્રી શાહે પોલીસ એકેડમીનું નામ લાચિત બરફૂકન રાખવા બદલ સીએમ હેમંતનો આભાર માન્યો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...