ફૂટબોલર કશ્મિના ક્રોએશિયાની ક્લબ ડાયનેમો ઝાગ્રેબ ટીમ સાથે જોડાઈ: મણિપુરના રમખાણોને કારણે, માતાને સ્થાનિક ટુર્નામેન્ટમાં પકોડા વેચવા પડ્યા; પપ્પા પણ ફૂટબોલર છે
3 કલાક પેહલાકૉપી લિંકમણિપુરની એમકે કશ્મિનાને ક્રોએશિયાની ટોચની ડિવિઝન ફૂટબોલ ક્લબ ડાયનામો ઝાગ્રેબની ટીમમાં સામેલ કરવામાં આવી છે. લુકા મોડ્રિક, ...