મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભંગાણના એંધાણ: પાર્ટી મિટિંગમાં 5 MLA ગેરહાજર, અશોક ચૌહાણના સમર્થિત ધારાસભ્યો પક્ષપલટો કરે તેવી શક્યતા
25 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ભાજપમાં જોડાતા જ કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ બની છે. ...