હોળી પર્વની ઉજવણી: હિંમતનગરના 20થી વધુ વિસ્તારોમાં હોલિકાદહન, ધારાસભ્ય ઝાલાએ ટાવર ચોક ખાતે કરી પૂજા – sabarkantha (Himatnagar) News
હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં શુભમુહૂર્તમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં લોકોએ ભક્તિભાવપૂર્વક હોલિકા દહનમાં ભાગ લીધો ...