સંકલન બેઠકમાં ધારાસભ્યની રજૂઆત: ધારાસભ્ય અરવિંદ રાણાએ RTI એક્ટિવિસ્ટો સામે પગલાં લેવા અને નવસારી બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી – Surat News
આજની સંકલન સમિતિમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં RTI કરી ખાનગી માલિકીની મિલ્કતના બાંધકામ, રીપેરીંગ કામ કે અન્યની માહિતી મેળવી, મિલ્કતના ફોટા ...