કોંગ્રેસની માંગ, સંસદની 6 સ્ટેન્ડિંગ કમિટીની અધ્યક્ષતા મળે: સરકાર 4 આપવા સંમત; SP-DMKને એક-એક મળી શકે છે, કુલ 24 કમિટીઓ છે; એક કમિટીમાં રાહુલ પણ સામેલ થઈ શકે છે
નવી દિલ્હી9 કલાક પેહલાકૉપી લિંકકોંગ્રેસને લોકસભામાં ત્રણ અને રાજ્યસભામાં એક કમિટીની અધ્યક્ષતા મળી શકે છે. આમાંથી કોઈ એક કમિટીમાં રાહુલ ...