CAA સામેની અરજીઓ પર આજે SCમાં સુનાવણી: 237 અરજીઓ કરવામાં આવી છે; કાયદાનું નોટિફિકેશન 11 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું
નવી દિલ્હી29 મિનિટ પેહલાકૉપી લિંકનાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) સામે કરાયેલી અરજીઓ પર આજે (19 માર્ચ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. ...