Editor’s View: મોદીનો માસ્ટર સ્ટ્રોક: ટ્રમ્પ આડા ફાટતાં પ્લાન-બી તૈયાર, કતાર સાથે દોસ્તીથી દુનિયાને સ્પષ્ટ સંકેત, મિડલ ઈસ્ટમાં પગ જમાવવાનો ટાર્ગેટ
અમેરિકાએ ભારતથી મોઢું ફેરવી લીધું. ટેરિફ, વીઝા, અદાણી, ઘૂસણખોરો જેવા મુદ્દે ભારતને ઘેરવા લાગ્યું. અમેરિકા ભલે ભારતનું નાક દબાવે પણ ...